ઊંઘ ચડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંઘ ચડવી

  • 1

    ઊંઘ આવી લાગવી; ઊંઘ ભરાવી.

  • 2

    ઊંઘવાનું-આરામ કરવાનું બાકી હોવું.