ઊચક્કો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊચક્કો

પુંલિંગ

  • 1

    પારકા માલ ઉપર ચોરની નજર રાખનારોમ આદમી.

  • 2

    ઠગ; બદમાશ માણસ.

  • 3

    છકેલો માણસ.

મૂળ

हिं. उचक्का, म. उचक्था