ઊંચકાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચકાનું

વિશેષણ

  • 1

    બહેરું.

  • 2

    થોડું સાંભળનારું.

  • 3

    સાંભળ્યું ન સાંભળ્યું કરનારું; બેદરકાર.