ઊંચી આંખ કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંચી આંખ કરવી

  • 1

    (કામ કે રોકાણમાંથી) ઊંચું જોવું; ધ્યાન બીજે જવા દેવું.

  • 2

    (ગુસ્સો કે વિરોધથી) આંખની મુદ્રા ફેરવવી; સામે થવું; વિરોધ કે ક્રોધ બતાવવો.