ઊછળી ભાંગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊછળી ભાંગવું

  • 1

    વગર વિચાર્યે કૂદી પડવું-સાહસ કરી બેસવું; હાથે કરીને નુકશાનમાં પડવું.