ઊજમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊજમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઊજમમાં-ઉમંગમાં આવવું.

મૂળ

જુઓ ઊજમ