ઊજવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊજવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (વ્રતનું) ઉદ્યાપન કરવું.

  • 2

    ઉત્સવ કરવો; કોઈ પ્રસંગ વિધિસર પૂરો કરવો; (જેમ કે, લગ્ન, જન્મતિથિ ઇ૰).

  • 3

    ફજેત કરવું (કટાક્ષમાં).

મૂળ

प्रा. उज्जवण=ઉદ્યાપન