ઊટોકૂટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊટોકૂટો

પુંલિંગ

  • 1

    અનાજને ખાંડયા ઝાટક્યા પછી રહેલાં ફોતરાં.

મૂળ

'કૂટો'નું દ્વિત્વ