ઊંટે ચડીને ઊંઘવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંટે ચડીને ઊંઘવું

  • 1

    એના જેવું અશક્ય કે અજુગતું કરવું (એમાં નુકસાન જ થાય, એવો ભાવ બતાવે છે.).