ઊડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊડ

સ્ત્રીલિંગ

 • 1

  ઊડવાની શક્તિ-ગતિ.

મૂળ

જુઓ ઊડવું

ઊંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંડું

વિશેષણ

 • 1

  સપાટીથી નીચે ઊતરતું.

 • 2

  છછરું નહિ એવું; ઘેરું.

 • 3

  અંદરથી લાંબું-દૂર સુધી અંદર વિસ્તરતું.

 • 4

  ઘાડું; ગીચ (જેમ કે,વન).

 • 5

  લાક્ષણિક ગહન; ગંભીર; ન પામી શકાય એવું.

મૂળ

दे. उंड