ઊડઝૂડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊડઝૂડ

ક્રિયાવિશેષણ

  • 1

    ઊંધું ઘાલીને; આડું અવળું; વિવેક વિચાર વિના.

મૂળ

ઊડવું+ઝૂડવું?