ગુજરાતી

માં ઊડેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊડેલ1ઊડેલું2

ઊડેલ1

વિશેષણ

 • 1

  ચંચળ વૃત્તિનું.

 • 2

  ફાટેલું; વંઠેલું.

 • 3

  ઢોર પણ ન ખાય એવું બગડેલું.

ગુજરાતી

માં ઊડેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊડેલ1ઊડેલું2

ઊડેલું2

વિશેષણ

 • 1

  ચંચળ વૃત્તિનું.

 • 2

  ફાટેલું; વંઠેલું.

 • 3

  ઢોર પણ ન ખાય એવું બગડેલું.