ઊડી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊડી જવું

  • 1

    અર્દશ્ય થવું; હવામાં જતું રહેવું (ગંધ, દારૂ, કપૂર, પૂરી, સ્વપ્ન, વાત ઇ૰).

  • 2

    (ઢોર) વસૂકી-ઊચી જવું.