ઊઢણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊઢણ

નપુંસક લિંગ

  • 1

    ઉઢાણું; માથા ઉપર વજન ઉંચકતી વખતે વચ્ચે મૂકવામાં આવતો લૂગડા ઇત્યાદિનો વીંટો.