ઊતરતી શ્રેઢી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊતરતી શ્રેઢી

સ્ત્રીલિંગ

  • 1

    ગણિતની એક રીત; જે હારમાં એક પછી એક ઊતરતી સંખ્યાની રકમો મુકાય તે.