ઊથલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊથલો

પુંલિંગ

 • 1

  ઊથલવું તે; ઊંધુંચતું થઈને બીજી બાજુ પર પડવું તે.

 • 2

  ગયેલો મંદવાડ પાછો આવે તે.

 • 3

  વલણ (કાવ્યમાં).

 • 4

  સામો જવાબ.

મૂળ

दे. उत्थल्ला