ઊથો-કૂથો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊથો-કૂથો

પુંલિંગ

  • 1

    નાની મોટી કચુંબર.

  • 2

    નકામી મહેનતનું પરચૂરણ કામ.

મૂળ

કૂથોનું દ્વિત્વ?