ઊંધાંધળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંધાંધળું

વિશેષણ

 • 1

  ઝાંખું.

 • 2

  ચૂખડું.

 • 3

  કાઠિયાવાડી મૂર્ખ.

 • 4

  ઉડાઉ.