ઊંધું ઘાલીને ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંધું ઘાલીને

  • 1

    બીજે ધ્યાન આપ્યા વગર; કામમાં જ નજર રાખીને.

  • 2

    બીજું ત્રીજું જોયા વગર; સાહસપૂર્વક; વિચાર વગર.