ઊંધું વળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંધું વળવું

  • 1

    ઉપર માથું નીચે પગ કે ઉપલો ભાગ નીચે ને નીચલો ભાગ ઉપર થાય એમ પડવું કે થવું; ઊલટાઈ જવું.

  • 2

    બગડવું; કથાળવું.