ઊનડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊનડ

વિશેષણ

  • 1

    કાઠિયાવાડી રખડતું.

  • 2

    કામચોર.

  • 3

    લુચ્ચું.

મૂળ

સર૰ म.उनाड