ઊપજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊપજ

સ્ત્રીલિંગ

  • 1

    પેદાશ.

  • 2

    આવક; મળતર.

  • 3

    નફો.

મૂળ

જુઓ ઊપજવું