ઊપજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊપજવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઉત્પન્ન થવું, પેદા થવું; જનમવું.

 • 2

  નીપજવું; નીવડવું.

 • 3

  મળવું; સધાવું; મળતર કે આવક થવી.

 • 4

  કિંમત તરીકે મળવું (જેમ કે, 'આ પેન વેચો તો પ૰ ઊપજે એમ છે').

 • 5

  સાધી શકાવું; ચલણ હોવું (જેમ કે 'ઘરમાં એનું કાંઈ ઊપજતું નથી.').