ઊપસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊપસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બહાર નીકળવું; ઊંચું થવું.

  • 2

    ફૂલવું.

  • 3

    સોજો આવવો; સૂજવું.

મૂળ

म. उपसणें, उसपणें? सं. उत्सृप्, प्रा. उस्सपण ?