ઊભરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગરમીના જોશથી ઊંચે આવીને બહાર નીકળવું.

  • 2

    ન માવાથી બહાર આવવું-છલકાવું. (જુસ્સો બહુ ઊભરાઈ જાય છે).

  • 3

    અતિ મોટી સંખ્યામાં ટોળે વળવું.

મૂળ

हिं. उभड़(-र)ना, म. उभरणें; सं. उदभृ?