ઊભું થઈ રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભું થઈ રહેવું

 • 1

  રાહ જોતાં ઊભા રહેવું.

 • 2

  ખોટી થવું.

 • 3

  અટકી રહેવું; થંભવું.

 • 4

  ચકિત થવું; સ્તબ્ધ થઈ ઊભા રહેવું.