ઊમરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊમરો

પુંલિંગ

  • 1

    ઉંબરો (ઘરનો).

  • 2

    ઉંબર; એક ફળ ઝાડ; ઉમરડો.

  • 3

    બે ચાસ વચ્ચેની જગા.

મૂળ

જુઓ ઉંબર