ઊમરો તજવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊમરો તજવો

  • 1

    ઘેર જવું, ઊમરે ચડવું બંધ કરવું (માઠું લાગવાથી કે અણબનાવ થતાં).