ઊમલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊમલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખીલવું; વિકાસ પામવું.

  • 2

    [ઢોરનું] વિયાવાનું થવું.

  • 3

    પલળીને ભૂકો થવું (કળીચૂનાનું).

મૂળ

म. उमलणें, सं. उन्मील्, प्रा. उम्मिल