ઊર્જિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊર્જિત

વિશેષણ

  • 1

    જબરું; બળવાન.

  • 2

    ચડિયાતું; ઉમદા; સુંદર; ખાનદાન.

  • 3

    મહાન; ભવ્ય.

મૂળ

सं.