ઊર્ધ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊર્ધ્વ

વિશેષણ & અવ્યય

  • 1

    ઊંચું; ઊપરનું; ગગન તરફનું.

  • 2

    સીધું; ટટાર.

  • 3

    ઊંચું કરેલું; ઉન્નત.

મૂળ

सं.