ઊર્ધ્વરેત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊર્ધ્વરેત

  • 1

    જેના વીર્યનું પતન થતું નથી એવું.

  • 2

    નિત્ય બ્રહ્મચર્ય પાળનારું.