ઊલટપાલટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊલટપાલટ

વિશેષણ

  • 1

    અવળાસવળી; ઊલટસૂલટ.

  • 2

    અવ્યવસ્થિત.

સ્ત્રીલિંગ

  • 1

    ઊલટપાલટ તપાસ.

  • 2

    અવ્યવસ્થા; ગોટાળો.