ઊલટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊલટવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઊલટથી કરવું.

 • 2

  ધસી આવવું.

 • 3

  હુમલો કરવો.

 • 4

  ઊંધું થઈ જવું.

 • 5

  ફરી થવું; પાછું થવું.

મૂળ

જુઓ ઊલટ; સર૰ हिं. उलटना, म. उलटना,म. उलटणें