ઊસરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊસરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ટળવું; જતા રહેવું.

  • 2

    નાશ પામવું; નિકંદન નીકળી જવું.

  • 3

    ઓસરવું; ઓછું થવું.