ઋણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋણ

નપુંસક લિંગ

  • 1

    દેવું.

  • 2

    આભારનો ભાર.

મૂળ

सं.

વિશેષણ

  • 1

    ઋણાત્મક 'નેગેટિવ' [ગ., પ. વિ.].