ઋણત્રય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋણત્રય

નપુંસક લિંગ

  • 1

    દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ; અથવા અતિથિ ઋણ,મનુષ્યઋણ અને ભૂતઋણ.