ઋષિકુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋષિકુલ

નપુંસક લિંગ

  • 1

    ઋષિઓનો સમૂહ.

  • 2

    ઋષિનો આશ્રમ (જેમાં પ્રાચીન કાળમાં વિદ્યા અપાતી હતી).

  • 3

    ઋષિનો વંશ.