ઍક્યુપ્રેશર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્યુપ્રેશર

નપુંસક લિંગ

  • 1

    શરીરના અમુક નિશ્ચિત ઊર્જા-બિંદુઓ ઉપર આંગળીઓ વગેરે વડે દબાણ આપી રોગોનો ઇલાજ કરવાની એક પદ્ધતિ.

મૂળ

इं.