ઍક્વેરિયમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્વેરિયમ

નપુંસક લિંગ

  • 1

    માછલીઘર; મત્સ્યાલય.

  • 2

    માછલીઓ, જળચર પ્રાણીઓ અને જલજ વનસ્પતિઓ માટેનું (મોટા ભાગે કાચનું બનેલું) સંગ્રહસ્થાન.

મૂળ

इं.