ઍટેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍટેક

પુંલિંગ

  • 1

    આક્રમણ; હુમલો.

  • 2

    આક્ષેપ.

  • 3

    (બીમારીનો) હુમલો.

મૂળ

इं.