ઍટમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍટમ

પુંલિંગ

  • 1

    અણુ; (સમયનો કે કદનો કે કોઈ પદાર્થનો) નાનામાં નાનો ભાગ; પરમાણુ.

  • 2

    પદાર્થના બધા જ ગુણધર્મો ધરાવનાર નાનામાં નાનો એકમ; 'મોલેકયૂલ'.