ઍનર્જી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍનર્જી

સ્ત્રીલિંગ

  • 1

    શક્તિ; તાકાત; ક્ષમતા.

  • 2

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    ઊર્જા.

મૂળ

इं.