ઍપ્રિસિયેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍપ્રિસિયેશન

નપુંસક લિંગ

  • 1

    અધિમૂલ્યન; કિંમતમાં વધારો થવો તે (અ.શા.).

મૂળ

इं.