ઍરોડ્રોમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍરોડ્રોમ

નપુંસક લિંગ

  • 1

    વિમાની મથક, જ્યાં વિમાનો ચડે ઊતરે; વિમાનોનું સ્ટેશન.

મૂળ

इं.