ઍલર્જી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍલર્જી

સ્ત્રીલિંગ

  • 1

    પ્રત્યૂર્જા, વિષમોર્જા; કોઈ પદાર્થ કે ચીજ પ્રત્યે શરીર અત્યધિક સંવેદનશીલ હોવાથી થતી શારીરિક વિક્રિયા.

મૂળ

इं.