ઍસ્ફાલ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍસ્ફાલ્ટ

પુંલિંગ

  • 1

    પેટ્રોલિયમમાંથી કાઢેલો ડામર.

  • 2

    સડક પર પાથરવા માટે ડામર, રેતી ઇત્યાદિનું મિશ્રણ.

મૂળ

इं.