એકખુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકખુરી

વિશેષણ

  • 1

    એક અખંડ ખરીવાળું (પ્રાણી).

નપુંસક લિંગ

  • 1

    શસ્ત્રવૈદનું એક શસ્ત્ર.

મૂળ

सं.