એકચક્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકચક્રી

વિશેષણ

  • 1

    એક પૈડાવાળું.

  • 2

    ચક્રવર્તી.

સ્ત્રીલિંગ

  • 1

    એક પૈડાની સાઇકલ.