એકઠાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

એકઠાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    એકઠું થવું; ભેગું મળવું.

  • 2

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    'કૉન્વર્જ'.